ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે એક વેપારીને કોઈ બાબતે માથાકૂટ થતા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર બનાવ મામલે બોર તળાવ પોલીસમાં ફરિયાદ પર નોંધાઈ હતી. જ્યારે આ ઘટના મામલે વેપારીઓ દ્વારા યાર્ડ તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.