નાંદોદ: રાજપીપળા માં આવેલ આશાપુરી વિસ્તારમાં ડામોર રોડ ઉપર મોટા ખાડા પડી જતા ગટરનું પાણી રોડ પર આવી જતા સ્થાનિકો હેરાન પરેશાન.
Nandod, Narmada | Nov 16, 2025 આ ખાડામાં પાણી હોવાના કારણે અમને અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે ઘણીવાર રજૂઆત કરી આ રોડ બનાવવા માટે પણ કોઈ સાંભળતું જ નથી અમે કંટાળી ગયા છે વેહલી માં વહેલી તકે આ રોડ બને તેવી અમારી માંગ છે.