ઝાલોદ: ઝાલોદ ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સી.એમ.ઈ યોજાઈ
Jhalod, Dahod | Dec 23, 2025 આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલવાતના માર્ગદર્શન હેઠળ ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતિ માર્ગદર્શન રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેના અધ્યતન જાણકારી ઝાલોદ અને લીમડીના ખાનગી તબીબો સુધી પોહચે તે માટે સીએમઇ ઝાલોદ ખાતે કરવામાં આવી.