મેઘરજ: કંટાળુ (નવાગામ)ગામે એક જ જગ્યાએ આવેલા ત્રણ મંદિરોમાં ચોરી, ઘટનાના CCTV આવ્યા સામે,સ્થાનિકોમાં રોષ
#jansamasya
Meghraj, Aravallis | Jul 9, 2025
મેઘરજના કંટાળું (નવાગામ )ગામે ચોરીનો હાથ ફેરો.એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના. હનુમાનજી મંદિર, શ્રી રામજી...