ભાભરમાં માતા પિતાથી વિખોટી પડલે બે વર્ષ નાની બાળકી ભાભર પોલીસે શોધખોળ કરી માતા પિતા ને સોંપી હતી ભાભર પોલીસ ની સહરાનીય કામગીરી જોવા મળી હતી જેમાં તા.05/10/2024 ના ત્રણ વાગ્યાના સુમારે ભાભર ટાઉન વિસ્તારમાંથી સર્વોદય સ્કુલની બાજુમાં લોકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક નાની બાળકી ત્યા ઉભી ઉભી રડતી હતી. રડતી બાળકીને લોકો દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને તેના માતા-પિતાને બાળકી સુપ્રત કરવામાં આવી હતી.