ફતેપુરા: ફતેપુરા મામલતદાર કચેરી DSO દ્વારા અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ
Fatepura, Dahod | Apr 17, 2025 આજે તારીખ 17/04/2025 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ફતેપુરા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ. જેમાં ફતેપુરા તાલુકાના ઓછું kyc ધરાવતા fps હોલ્ડર તેમજ Dy mam supply -MDM, TLE, VCE પ્રમુખ સાથે બેઠક યોજાઈ.તેમજ બાકી રહેલી કામગીરી તા.30-04-25 સુધીમાં પૂર્ણ કરવા સૂચનો અને માર્ગદર્શન કરવામાં આવ્યું.