ડેડીયાપાડા: કોલીવાડા ગામે ઝઘડામાં છોડાવવા પડેલ આડેધને બેટ વડે મારી મોત નિપજાવનાર બે આરોપીઓને આજીવન કેદની સજા
Dediapada, Narmada | Jul 25, 2025
તા. ૨૭/૦૬/૨૦૨૩ના આ કામનાં ફરીયાદીના નાના ભાઈ (ઈજાપામનાર સાહેદ) ના ઘરે મોજે કોલીવાડા (બોગજ) ગામે ગયા હતા. તે વખતે આ કામના...