નાંદોદ: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ડાયવર્ઝન ની સમસ્યા મુદ્દે બોડેલી નેશનલ હાઈવે 56 કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી.
Nandod, Narmada | Nov 18, 2025 ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા સિહોદ વિસ્તારમાં બ્રિજ પાસે બનાવાયેલા ડાયવર્ઝન ની મુલાકાતે પહોંચ્યા હતા પછી તેનું નિરીક્ષણ કરી અને કાર્યકર્તાઓ સાથે માર્ગ અને મકાન વિભાગ ની કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી