ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલ તિરુપતિ પાર્ટી પ્લોટ ખાતે આજ રોજ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન યોજાયું હતું જેમાં દશેરા નિમિતે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર ની પૂજા કરવામાં આવે છે ત્યારે ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આજે ક્ષત્રિય સમાજ દ્વારા મહાશસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તાલુકાના ક્ષત્રિય સમાજના ગેવાનો ,સરપંચશ્રીઓ અને હોદેદારો તેમજ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન મેટર કિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબા