વંથળી: શાપુર કાળવા નદી પરના જર્જરિત પુલ મામલે કલેકટરનું ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું,હજુપણ ભારે વાહનોની અવરજવર શરૂ
Vanthali, Junagadh | Jul 16, 2025
વંથલીના શાપુર નજીક કાળવા નદી પરના જર્જરિત પુલનો મામલો સામે આવ્યો છે.કલેકટરે જર્જરિત પુલને લઈ જાહેરનામું બહાર પાડ્યું...