ગોધરા: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટરોએ સમયસર સતત 15 મિનિટ CPR આપી મહિલાનો જીવ બચાવ્યો
Godhra, Panch Mahals | Jul 18, 2025
પંચમહાલ ના શહેરા તાલુકાના અણીયાદ ગામે રહેતા મણીબેન ને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ...