ગોધરા: ગોધરા અમદાવાદ હાઈવે પર અમરાપુર ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા રાહદારી વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું
Godhra, Panch Mahals | Jul 24, 2025
ગોધરા-અમદાવાદ હાઈવે પર અમરાપુર ગામ પાસે એક અજાણ્યા વાહનચાલકે અંદાજિત 35 વર્ષીય રાહદારીને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ...