તિલકવાડા: દેવલીયા થી નસવાડી બોડેલી ને જોડતો મુખ્ય હાઇવે ઉપર મસ મોટા ખાડાઓ થી વાહન ચાલકો પરેશાન
Tilakwada, Narmada | Jul 2, 2025
દેવલિયા ચાર રસ્તા થી નસવાડી બોડેલી તરફ મેન હાઇવે હાલ પણ બે માર્ગીય રસ્તો છે આ રસ્તા ઉપર રાત દિવસ વાહનો દોડતા હોય છે ખાસ...