પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આખલા યુધ્ધે ચડતા ટ્રાફિક જામ કર્યો પ્રાંતિજ ખાતે રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ફરી એપ્રોચરોડ ઉપર સોમવાર ની બપોર ના સમયે બે આખલાઓ વચ્ચે મહા યુધ્ધ જામ્યુ હતુ અને મેન રોડ વચ્ચે જંગે ચડતા લોકો સહિત વાહન ચાલકોને રોડ ની બન્ને સાઇડ મા ઉભા કરી દીધા હતા તો આખલાઓ યુધ્ધે ચડતા ટ્રાફિક જામ થઇ ગયો હતો તો બન્ને આખલાઓ એકબીજા ને મારવા જંગે ચડતા આખરે જેસીબી ની મદદત થી બન્ને ને છુટા પાડવામા આવ્યા હતા પણ ફરી આગળ જતા અંધુ