ખાંભા: ગીર વિસ્તારની બોરાળા પ્રાથમિક શાળામાં થઈ તાળાબંધી.
Khambha, Amreli | Nov 19, 2025 ખાંભા ગીર વિસ્તારની બોરાળા પ્રાથમિક શાળામાં થઈ તાળાબંધીપ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે સ્થાનિકોમાં રોષ,ધોરણ 1 થી 4 ની શાળાના આચાર્યની ખરાબ વર્તન સામે વાલીઓએ તાળાબંધી કરી,પ્રાથમિક શાળાના આચાર્ય સરોજબેન ગોધાણી દ્વારા વાલીઓ સાથે વર્તન ખરાબ હોવાથી સ્થાનિકોમાં રોષ,જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ ચાવડા અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ દ્વારા સ્થાનિકોને સમજાવ્યા,15 મિનિટની સમજાવટ બાદ આચાર્ય સરોજબેન ગોદાણીને હનુમાનપુર કામગીરીમાં મુકાયા..