ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવ મામલે જાણવા મળતી વિગતો અનુસાર નવાપરા વિસ્તારમાં એક આધેડનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ PM અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.