સિધ્ધપુર: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાકોશી પોલીસ દ્વારા 1.95 લાખના કોમ્પ્યુટર પાર્ટ્સ મૂળ માલિકને પરત કરાયા
Sidhpur, Patan | Jul 14, 2025
કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા કોમ્પ્યુટર પાર્ટ્સ પોલીસે શોધી કાઢ્યા છે. એસર કંપનીના 13 મોનિટર અને 13 સીપીયુ...