તાલાળા: તાલાલા પોલીસે ભોજદે ગામની સીમમા આવેલ વાડીના મકાનમા જુગાર રમતા 7 સકુનીઓને 1,85,700 ના મુદામાલ સાથે ઝડપ્યા.
Talala, Gir Somnath | Jul 17, 2025
ગીરસોમનાથ ના તાલાલા મા lcb પીઆઇ એનવી પટેલના માર્ગદર્શન મુજબ lcb પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે...