સુરતના માંડવીમાં આદિવાસીઓના ધર્માતરણ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. મહુડી પ્રાથમિક શાળાની શિકિ્ષકા મીના ચૌધરીની પોલીસે ધરપકડ કરીી છે. તેમના પર માસ્ટરમાઈન્ડ રામજી ચૌધરી સાથે મળીને| મહિલાઓ અને યુવતીઓને ખિ્રસ્તી ધર્મ અંગીકાર કરવા| લલચાવવાનો આરોપ છે. ત્યારે ધર્માંતરનો ભોગ બનેલ યુવતીએ પ્રતિક્રિયા આપી હતી.