દાહોદ: રેડ ક્રોસ ભવન ખાતે વ્યાખ્યાનો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા ઉપસ્થિત
Dohad, Dahod | Dec 1, 2025 ગીતા જયંતી નિમિત્તે દાહોદમાં વિવિધ કાર્યક્રમના આયોજન થયું તેના જ ભાગરૂપે રેડ ક્રોસ ખાતે વ્યાખ્યા નો કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિતિ આપી હતી અને કાર્યક્રમનો લાભ લીધો હતો