નખત્રાણા: વિરાણી મોટી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નૂતન બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત કરાયું
વિરાણી મોટી ખાતે માન. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા મંજુર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નૂતન બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી પ્રધ્યુંમનસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું..