તાલાળા: જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના કામે નાસ્તા ફરતા આરોપીને તાલાલા બસ સ્ટેન્ડ પાસેથી LCBએ ઝડપી પાડ્યા
ગીર સોમનાથ એલસીબી ને મળેલ બાદમીના આધારે જુનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોવિસન ના ગુના ના કામે સેલા એકાદ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગીર સોમનાથ એલસીબીએ તાલાલા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી રમેશભાઈ પુંજાભાઈ સોલંકી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી