જૂનાગઢ: ગુમ થયેલા મહાદેવભારતી બાપુ મળી આવતા ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ આપ્યું નિવેદન
જુનાગઢ ભારતી આશ્રમ ના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના ત્રણ દિવસ બાદ ઇટવા ઘોડી નજીકથી મળી આવ્યા હતા સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ મહાદેવ ભારતી બાપુના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ હોસ્પિટલે ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.