પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શાંતિ અને સર્વ કલ્યાણ અર્થે 24 કરોડ નાવાર્ણ મંત્રોની આહુતિ આપવાની પ્રક્રિયા આજે ગુરુવારના રોજ શરૂ કરાઈ હતી આ અવસરે મંદિરના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયાએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ આહુતિમાં સૌ માઈ ભક્તો ભાગ લે તેવી અપીલ કરી હતી