કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા નું માંગરોળ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ પૂર્વે ડૉ. મનસુખ માંડવીયા સૌપ્રથમ માંગરોળ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, સૂત્રોચ્ચાર અને આત્મીય આવકાર સાથે મંત્રીનું સન્માન કરાયું હતું