કાલોલ: પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલો કુલ રૂ.33 લાખથી વધારે મુલ્યના દારૂના જથ્થાનો ચલાલીના જંગલમાં નાશ કરવામાં આવ્યો
Kalol, Panch Mahals | Jul 30, 2025
કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલો કુલ રૂ. ૩૩,૩૫,૬૦૨ના મુલ્યના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો,તાલુકાના ચલાલી...