ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સુરતના ફરિયાદી જોડે 30 લાખની છેતરપિંડી સુરત સાયબર ક્રાઇમ શેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ ધર્મેશ પ્રેમજીભાઈ ચોપડા અને હિતેશ ભાયાભાઈ ચકલાસિયા ની ધરપકડ પુણાગામ અને કામરેજ ના બંને શખ્સો પાસેથી,ચાર મોબાઇલ, પાંચ ડેબિટ કાર્ડ, સાત ચેકબુક, પાંચ સીમકાર્ડ, ત્રણ રબર સ્ટેમ્પ, બે QR કોડ, રોકડા રૂપિયા 1.35 લાખ જપ્ત. ઉપરાંત બેન્ક એકાઉન્ટ ઓપનિંગ ના બે ફોર્મ, એક ભાડા કરાર અને બે પેન ડ્રાઈવ મળી આવી.