ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ત્રિ-દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું