ભાવનગર શહેરના અધેવાડા રોડ પર આવેલી સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. જે બનાવમાં અધેવાડા રોડ પર આવેલી શ્રી વલ્લભ સોસાયટીમાં એક મકાનમાં ચોરી થઇ હતી. જે બનાવ અંગેના CCTV વિડિઓ સામે આવ્યા હતા. CCTV વિડિઓમાં શખ્સો કેદ થયા હતા. જે અંગેના વિડિઓ વાયરલ થયા હતા.