હિંમતનગર: હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડાનો મામલો:હુડાની સામે 5297 વાંધા અરજી રજૂ થઈ
હિંમતનગર શહેર આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને HUDA ની રચના બાદ ડ્રાફ્ટ પ્લાન જાહેર કરાયો હતો.જોકે ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ 11 ગામના મિલ્કતધારકો વિરોધ શરૂ કર્યો હતો સાથેજ મિલ્કતધારકો આ સાથે બે મહિનાના સમય દરમિયાન વાંધા અરજીઓ કરી હતી અને વાંધા અરજી માટે આપવામાં આવેલ સમય પૂર્ણ થતા 5297 વાંધા અરજી આવી છે ત્યારે હવે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી શરુ કરવામાં આવશે.જોકે હુડા રદ કરવા માટે હુડા સંકલન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ કાર્યક્રમો થકી