સતલાસણા: ખોડામલી ગામે ફરી ડુંગરાઓનું પાણી ઘુસ્યું,પંથકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર #jansamasya
Satlasana, Mahesana | Jul 14, 2025
14 જુલાઈના રોજ સવારે 11 કલાકની મુલાકાત દરમ્યાન સતલાસણમાં કાલે ભારે 4 ઇંચ વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર થયો...