ખેરાલુ: વરસાદની સીઝનમાં ખેરાલુ ખાડાનગરી બન્યું,
શેરી ગલી મહોલ્લા સહિત જાહેર રસ્તાઓમાં મસમોટા ખાડાઓ જોવા મળ્યા #jansamasya
Kheralu, Mahesana | Jul 20, 2025
ખેરાલુમાં વરસાદ બાદ તમામ રસ્તાઓ ધોવાય ગયા છે. દરેક મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. સીએમની સુચના બાદ પણ કામ...