ગણદેવી: પત્ની ત્રણ દિવસથી પિયર જતી રહેતા માઠું લાગી આવતા બીલીમોરામાં યુવાને ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો
Gandevi, Navsari | Jul 22, 2025
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના દેવસર વિસ્તારના આંબેડકર સ્ટ્રીટ ખાતે રહેતા ૨૭ વર્ષીય વ્યક્તિએ પોતાના રહેઠાણે ઘરમાં પંખા...