ખેરગામ: ખેર ગામના વેલણપુર ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાસે કાકડવેલથી ચીખલી તરફ જતા રોડ ઉપર અકસ્માત જતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Khergam, Navsari | Aug 3, 2025
ખેરગામ પોલીસમાં છીબીબેન નાયકા એ ફરિયાદ નોંધાવી હતી કે વેલણપુર ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાસે એક ઈકો કાર નંબર gj 21 cb 25 35...