હિંમતનગર: કાનડા વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતીને થયેલા નુકશાન બાબતે ખેડુતે આપી પ્રતિક્રિયા
હિંમતનગરના કાનડા પંથકમાં ધરોઈ સિંચાઈ વિભાગની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના તૈયાર રવિ પાકોમાં ભારે નુકસાન થયું છે, ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે, અને ખેડૂતોની શિયાળાની ઋતુમાં વાવણી કરેલ પાકની મહેનત પાણીમાં ગઈ છે. ધરોઈ સિંચાઈ વિભાગની લાપરવાહી અને આળસુ નીતિના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે...સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાનડા પંથકના આ દ્રશ્યો છે ખેડૂતોની બરબાદીના. ધરોઈ સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલમાં પાણી ઓ