ધ્રાંગધ્રા: તાલુકા પોલીસે ઇસદ્રા ગ્રામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા નવ આરોપીઓને ઝડપી લીધા
Dhrangadhra, Surendranagar | Jul 28, 2025
ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામની સીમ વિસ્તાર મોરિયા પાર્ટી નજીક થી જુગાર રમતા નવ શખ્સોને રોકડ રકમ રૂપિયા 12,070 સાથે ઝડપી...