જેસર માર્ગ બિસ્માર, લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તારીખ 20 ડિસેમ્બર2025 ને શનિવાર સાતપડા થી ગુજરડા અને જેસર તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તાની ખરાબ સ્થિતિને લઈને સ્થાનિક લોકો તથા વાહનચાલકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હતી. રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. તાત્કાલિક ઉપાય તરીકે ખાડા પૂરવા માટે રસ્તા પર છેકણી (મોરમ/માટી) નાખવામાં આવી હતી, પરંતુ તેનાથી પરિસ્થિતિ વધુ બગડી ગઈ. રસ્તા પર નાખેલી છેકણીના