સોમનાથ દાદા—ભારતીય સંસ્કૃતિ, અડગ આસ્થા અને સ્વાભિમાનના પ્રતીક. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દરેક જિલ્લા અને મંડળોમાં અખંડ મંત્ર જાપ, મહા આરતી અને યજ્ઞ-હવન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા એ આપી માહિતી આ