પેટલાદના રંગાઈપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા એક્સરે કેમ્પનું આયોજન કરાયું. પેટલાદ તાલુકાના રંગાઇપુરા ખાતે શનિવારના રોજ RNTCP-Revised National Tuberculosis Control Programme સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ તેમજ 100 ડે કેમ્પેન અંતર્ગત એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 182 લોકોના X RAY પાડવામાં આવ્યા હતા.