નવસારી: મોચીવાળ વિસ્તારમાં ઓઇલ ભરીને જઈ રહેલું ટેન્કરે સર્જ્યો અકસ્માત. ડીપી સાથે અથડાયા બાદ ઓઇલ મુખ્ય રસ્તા પર ઢોળાયું
Navsari, Navsari | Jul 26, 2025
નવસારી શહેરના મોચીવાડ ગેટ વિસ્તારની ઘટના.મોચીવાડી ગેટ પાસે ઓઇલ ભરીને જઈ રહેલું ટેન્કર એ સર્જ્યો અકસ્માત ઓઇલનું ટેન્કર...