નવસારી: બીલીમોરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 70 વર્ષીય આરોપી ઝડપાયો – ₹93,970ના સોનાના દાગીના રિકવર
Navsari, Navsari | Aug 6, 2025
નવસારી એલ.સી.બી.ની ટીમે બીલીમોરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટના ગણતરીના દિવસોમાં ઉકેલી દીધી છે. 30 જુલાઈના રોજ થયેલી...