ધારી: માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની તેમજ સોયાબીન ની ખરીદી કરવામાં આવી
Dhari, Amreli | Nov 27, 2025 ધારી માર્કેટ એડ ખાતે ટેકાના ભાવે સરકાર શ્રી દ્વારા મગફળી તેમજ સોયાબી ની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે..