માણસા: સરસ્વતી શિશુ મંદિર ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો: ધારાસભ્ય સહિત આગેવાનો હાજર રહ્યા
Mansa, Gandhinagar | Feb 14, 2025
શુક્રવારે માણસા શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. 14 ફેબ્રુઆરીને લઈ વિશેષ...