મેઘરજ: વાંક ગામના સ્નેક રેસ્ક્યુઅરને ભુવાલ ગામે કોબ્રા સાપને પકડવા જતાં સાપે દંશ મારતાં સારવાર અર્થે ખસેડાયા
Meghraj, Aravallis | Jul 21, 2025
વાંક ગામના સાપ પકડવાના માહિર એવા નિલેશ ભાઈ ને ભૂવાલ ગામે સાપ પકડવા જતાં કોબ્રા સાપે હથેળી ના ભાગે દંશ મારી દેતાં સારવાર...