મોડાસા: વરથુ ગામે પશુપાલકોએ 18 ટકા કરતા વધુ નફાની માંગ સાથે સાબર ડેરીના સત્તાધીશો વિરુદ્ધ વિરોધ યથાવત રાખ્યો
Modasa, Aravallis | Jul 17, 2025
વરથું ગામના સમગ્ર ગ્રામજનો દ્વારા સાબર ડેરીના સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર વિરોધ જોવા મળ્યો. પશુપાલકોએ માંગ કરી હતી કે,...