સાગબારા: મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે રજીસ્ટર નિભાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્ર
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં