ડેડીયાપાડા: કલતગામે બનાવવામાં આવેલ રસ્તો ત્રણ માસમાં ખખડધજ જાગૃત નાગરિકે વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
Dediapada, Narmada | Jul 30, 2025
ડેડીયાપડા ના કલતરગામે બનાવવામાં આવેલ રસ્તો ત્રણ માસમાં ખખડધજ જાગૃત નાગરિકે વિડિઓ સોસીયલ મીડિયામાં કર્યો વાઇરલ