જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલનરસિંહ મહેતા સરોવર લોકો માટે ટૂંક સમયમાં ખુલ્લુ મુકાય તેવી શક્યતા છેલ્લા બે વર્ષથી ચાલે છે નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન ની કામગીરી રૂ.60 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે સરોવરની કામગીરી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ સુધીમાં નરસિંહ મહેતા સરોવર ની કામગીરી પૂર્ણ થવાની સંભાવના