ઊનાનાં અંજાર રોડ પરથી પોલીસે છકડોરિક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીના કીમિયાને નાકામ કર્યો,120 બોટલ સાથે એક પકડાયો
Veraval City, Gir Somnath | Oct 7, 2025
ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના વધુ એક કોમિયાને નાકામ કર્યો છે.ઊનાના અંજાર રોડ પરથી પોલીસે દારૂની 120 બોટલ ચોરખાનામાં છુપાવીને લઈ જતા છકડા રીક્ષા ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.