સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષના વ્યકતિની ધરપકડ સરથાણા પોલીસના PSI S D ચોધરી તેમજ ASI ચેતનભાઇ વસોયાની મેહનત રંગલી 17 વર્ષય દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે આચર્યું હતું દુષ્કર્મ ઘટનાને લઇ પાટીદાર સમાજમાં રોસ ભભુકી ઉઠ્યો હતો ફરિયાદ નોંધાયાના 35 દિવસ બાદ સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હત.